જૂનાગઢ: આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સામે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાનો પલટવાર
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સામે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાનો પલટવાર બંન્ને ધારાસભ્ય વચ્ચે આક્ષેપ - પ્રતિઆક્ષેપ જેવા સંસ્કાર માં બાપમાં હોય તેવા દીકરામાં આવે જૂતું મારવાની શરૂઆત કોણે કરી હતી યાદ રાખો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આવા સંસ્કાર છે જે નહી અને તમે શરૂઆત કરી તો ભોગવવાની તૈયારી રાખવી જોઈએ