ડાકોર રણછોડરાયજી મંદિર પાસે આવેલી મીઠાઈ ની દુકાનોમાં રાત્રિના સમયે અચાનક આગ લાગતા સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ ની જાણ કરવામાં આવતા દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આંખ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે બાબત હજી સ્પષ્ટ નથી થઈ શકી ઘટનાના બદલે ડાકોર પોલીસની ટીમ પણ સ્થળ પર જોડી આવી હતી મંદિર બંધ થયા બાદ આગ લાગતા ઘટનામાં જાનહાની સર્જાઇ નથી.