અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસેની ઘટના ટ્રકની પાછળ કાર ઘુસી જતા સર્જાયો અકસ્માત.અકસ્માત બાદ કારમાં લાગી આગ જોકે સાદ નસીબે કોઈ જાન હાની નહીંછોટાઉદેપુર લગ્નમાં ગયેલો પરિવાર પરત ફરતા બની ઘટના કારમાં હતા પાંચ વ્યક્તિઓ સવારકાર વડોદરા થી અમદાવાદ તરફ જઈ રહી હતી