કુંભમેળામાં બનેલી ઘટના ને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ પણ ગુજરાતમાંથી ગયેલા યાત્રીઓની ખબર અંતર પૂછવા માટે યુપી સરકાર સાથે વાતચીત કરી હોવાની પ્રવક્તા મંત્રીની ઋષિકેશ પટેલે જણાવ્યું હતું તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાંથી ગયેલી વોલ્વો બસમાં પણ તમામ લોકો સુરક્ષિત છે.