સ્ટેટ હાઇવે પર આવેલી સાઈનાથ હોટલ પાછળ ના ભાગમાં અગમ્ય કારણોસર મોડી રાત્રે આગ લાગી હતી જેને લઈ નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી તેમજ ગલોડીયા રોડ પર જતા પેટ્રોલ પંપ સામેના ખેતરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં નગરપાલિકાની ટીમ દ્વારા બંને સ્થળોએ સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદ નસીબે મોટી જાનહાની ટળી હતી નગરપાલિકા ફાયર વિભાગ ના સંતોષ પટેલ ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો