ધાનેરા: ધાનેરામાં નેશનલ હાઈવે ૧૬૮ અત્યંત બિસ્માર હાલતમાં.
બનાસકાંઠામાં નેશનલ હાઈવે બિસ્માર, હાઈવે પર ખાડાથી વાહનચાલકો પરેશાન, નેશનલ હાઇવે નંબર ૧૬૮ અત્યંત બિસ્માર હાલતમાં છે, રોડ પર ખાડા પડ્યા હોવાથી લોકોને હેરાની થાય છે વારવાર રજૂઆત કરવા છતાં કામગીરીનો અભાવ છે. જેથી લોકોએ રજૂઆત કરી કે જલ્દીથી કામગીરી કરવામાં આવે