જંબુસર નગરમાં મીઠી નિંદર માણતા જંબુસર વાસીઓ ચેતજો. જંબુસર નગરમાં એકજ રાતમાં બજાર વિસ્તારમાં મકાનોના તાળા ટૂટિયા. જંબુસર બજારમાં શેઠ ખડકી અને ગોકળલાલાની ખડકીમાં લખોના મુદ્દા માલની ચોરી, સોનુ ચાંદી સહીત રોકડ રકમની ચોરી, મકાન માલિકો બહાર ગામ ગયેલ હોય જેનો લાભ ઉઠાવીને ચોર બન્યા બેફામ. શેઠ ખડકીમાં રહેતા હિતેશચન્દ્ર વિનોદચન્દ્ર ચોક્સી તે