આ સમગ્ર અકસ્માત ઘટના અંગેની જાણકારીને પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચીને મકરસંક્રાંતિના સપરમા દિવસે પોતાની મહેનતની મજુરી લેવા માટે પુત્રને મોકલતા પૈસાને બદલે પુત્ર ગુમાવ્યો હોવાના ભારે શોક વચ્ચે મૃતક છોકરા વિરાજ નગીનભાઈ રાઠવા તથા રામસીંગભાઇ વેચાતભાઈ રાઠવાની લાશોને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપીને હિટ એન્ડ રનની ઘટના સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા ઇકો ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.