જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન નો પારો 14.5 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો ત્યારે જામનગર જિલ્લા તથા ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં થયેલ વર્ષાની અસર ગુજરાતમાં પણ થઈ રહી છે ઉત્તર ભારતના એમ સમાન ઠંડા પવનના પગલે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાન નો પારો 14.5 ડિગ્રી સ્થિર રહ્યો હતો