પ્રાંતિજ ના દલપુર નજીક થયેલ લૂંટ નો ભેદ ઉકેલાયો પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી પ્રાંતિજના દલપુર નજીક લૂંટની ઘટના મામલો પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ પાસેથી ૭.૭૧ લાખ રુપિયા રોકડ મળી ૯.૮૮ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો એસપી દ્વારા લુંટ મામલે અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી પ્રાંતિજ તાલુકાનાં જ છ આરોપીઓને પોલીસે ઝડપ્યા ગત સપ્તાહે દલપુર નજીક ફાયનાન્સ એજન્ટને મરચું નાંખી માથામાં લાકડી મારી લુંટ્યો હતો ૭.૮૮ લાખ રૂપિયા રોકડા ભરેલ થેલો લું