નવસારી: વિદેશમાં મોકલાવવાના બહાને લોકો સાથે છેતરપીંડી કરનાર દંપતીમાંથી મહિલા ઝડપાઈ
નવસારી શહેરમાં વિદેશ મોકલાવવાના નામે મોટા પાયે છેતરપીંડી કરનાર દંપતીમાની મહીલા આરોપને પોલીસે ઝડપી પાડી છે. આરોપી નાવિકા પટેલ અને તેના પતિ પર વિવિધ દેશમાં મોકલાવવાનું વચન આપી લોકો પાસેથી લાખો રૂપિયાનું કૌભાંડ કરવાનો આક્ષેપ છે. ફરિયાદોના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને દુબઈથી પરત આવેલા દંપતી માંથી મહિલા આરોપીને એરપોર્ટ પરથી જ કસ્ટડીમાં લેવામાં આવી હતા.