જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો એટલે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ કહેવાય છે ત્યારે આગામી 11 તારીખ થી શરૂ થનાર મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર યોજનાર ડમરુ યાત્રા તથા મહાશિવરાત્રીના મેળામાં પધારવા જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ વિડીયો મારફતે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું