દાહોદ: દાહોદમાં વાઘના આવ્યા બાદ દેશમાં ગુજરાત એક માત્ર રાજ્ય જ્યાં વાઘ સિંહ અને દીપડા એમ ત્રણ પ્રમુખ જાતિઓ જોવા મળી
Dohad, Dahod | Nov 20, 2025 આજે તારીખ 20/11/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ગુજરાતના વન મંત્રી પ્રવિણ માળી દ્વારા ગઈકાલે સોશ્યલ મિડિયા વાધ હોવાના વિડિયો મામલે આ વિડિયો દાહોદ જિલ્લાના રતનમહાલનો હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે હવે કહી શકાય કે રતનમહાલ વાઇલ્ડ લાઈફ સેન્ક્યુરી ગુજરાત અને મધ્યપ્રદેશ ની બોર્ડર પર આવેલી હોવાથી મધ્યપ્રદેશ થી વાઘ આયો હોવાની શકયતા જોવાય રહી છે.વનમંત્રી પ્રવીણ માળી દ્વારા ગતરોજ વાઘ રતનમહાલ માં હોવાની કરી હતી પૃષ્ટિ.