કઠલાલ: રામપુરા લાટ મા પાણી માટે વલખા
Kathlal, Kheda | Jul 26, 2025 કઠલાલ તાલુકા કઠાણા ગ્રામ પંચાયતના રામપુરાલાટ માં છેલ્લા ત્રણ મહિના થી પીવા ના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે કાર્યપાલક ઈજનેર ને ફોન મારફતે જણાવતા 30 મિનિટ પાણી આપવામાં આવે છે અને પાણી ના મળતા પાણી ની ટેન્કરો 1500 ના ભાડે મંગાવી પડે છે કાર્યપાલક ઈજનેર અને પાણી છોડતો કર્મચારી પણ ઘેરી નિદ્રા માં હોઈ તેવું લાગી રહ્યું છે રામપુરાલાટ માં છેલ્લા ત્રણ મહિના થી પાણી ના મળતા ગ્રામજનો પાણી માટે નારાજ જોવા મળ્યા