જામજોધપુર: ગઢકડા ગામ ખાતે પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગઢડા ગામ ખાતે ધોરણ 1 થી 8 ની નવી પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શાળાના નાના બાળકો દીકરી દીકરા વાલીઓ અને ગામના આગેવાનોની ઉપસ્થિતિ માં આ વિસ્તારના શિક્ષણને વધુ મજબૂત બનાવવા તરફ એક વધુ મજબૂત પગલું ધારાસભ્ય હેમંત ખવા દ્વારા ગઢકડા ગામ ખાતે ધોરણ 1 થી 8 ની નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યાંરે પ્રસંગે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા