વન્યપ્રાણીઓના રક્ષણ માટે સતર્ક જેસર વન્ય જીવ રેન્જની ટીમે ગેરકાયદેસર સસલાનો શિકાર કરનાર એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રિના સમયે જેસર રાઉન્ડની દેપલા બીટમાં આવતા પા થી જેસર રસ્તા પર વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જેસર ગામના મનસુખભાઈ દેવાભાઈ ભાલીયા નામનો ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીની તપા