દેત્રોજ રામપુરા: એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ
આજે મંગળવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.જેમાં મુસાફરોને નિયત સમય પહેલા પહોચવા અને સુરક્ષાકર્મીઓને સહકાર આપવા અપિલ કરવામાં આવી હતી.