ઓલપાડ: સાયણ ગામે લિફ્ટ તૂટતા બે કામદાર ના મોત થયા
Olpad, Surat | Nov 22, 2025 સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે એક ઔદ્યોગિક એકમમાં લિફ્ટ તૂટી પડતાં બે પરપ્રાંતીય યુવકોના મોત નિપજ્યા છે. આ ઘટના સાયણના આદર્શ નગર-૨ વિભાગના ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી.સમગ્ર ઘટના ની જાણ ઓલપાડ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી હતી.