ટંકારા: મીતાણા નજીક થયેલ લુંટના ગુન્હામાં ગયેલ મુદ્દામાલ મૂળ માલિકને પરત આપતી ટંકારા પોલીસ
Tankara, Morbi | Nov 18, 2025 તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ! અંતર્ગત ટંકારા તાલુકાના મિતાણા નજીક ખોડીયાર આશ્રમમાં થયેલ લુંટના ગુન્હામાં ગયેલ મુદામાલ પૈકીના સોના ચાંદીની વસ્તુ તથા રોકડા રૂપીયા ટંકારા પોલીસ દ્વારા મુળ માલિકને પરત આપવામાં આવ્યા છે.