બમરોલી ખાતે આરોગ્ય વિભાગની ટિમ દ્વારા અલગ અલગ દુકાનો પર ચેકીંગ કરવામાં આવ્યું
Majura, Surat | Nov 18, 2025 સુરતના આરોગ્ય વિભાગ દ્વારા બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું,જ્યાં આરોગ્ય વિભાગની સ્કોડની ટીમ દ્વારા અલગ-અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.,જ્યાં બમરોલી રોડ પર આવેલ આશાપુરી માર્કેટના મેઈન રોડ પર આવેલી અલગ અલગ દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું,જ્યાં કેટલીક સંસ્થાઓ લારીઓ પરથી અમુક પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ કબ્જે કરી