જંબુસર: નહાર ગામના તળાવમાં મત્સ્યઉદ્યોગનો વિવાદ : ગ્રામજનોએ ઠરાવ રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને કરાઈ રજૂઆત
નહાર ગામના તળાવમાં મત્સ્યઉદ્યોગનો વિવાદ : ગ્રામજનોએ ઠરાવ રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને કરાઈ રજૂઆત જંબુસર:ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામમાં ગ્રામ તળાવમાં મત્સ્યઉદ્યોગ (મચ્છી ઉછેર) શરૂ કરવાના ઠરાવ સામે સ્થાનિક ગ્રામજનોએ કડક વાંધો ઉઠાવ્યો છે. આ ઠરાવ રદ કરવા અને તળાવમાં આજીવન મત્સ્યઉદ્યોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધ