વંથળી: માણાવદર-મેંદરડા મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે રોષ ઠાલવતા ખેડૂતે કહ્યું કોંગ્રેસમાં હતા ત્યારે 2-2 ફૂટ ઉલળતા"તા
માણાવદર મેંદરડા મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે રોષ ઠાલવતા ખેડૂતે નિવેદન આપ્યું છે.ધારાસભ્ય ખેડૂતના ફોન રિસીવ ન કરતા હોય જે મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.13 નવેમ્બર 2025 અને ગુરુવારના રોજ 11 કલાકની આસપાસ રોષ ઠાલવતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.