મહુવા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ મહુવા તાલુકા પંચાયત ના સિંચાઈ પેટા વિભાગ મા ફરજ બજાવતા ના. કાર્યપાલક એન્જિનિયર નું ચાલુ ફરજે બેભાન હાલત માં મોત નીપજ્યું હતું. ઘટના ન પગલે ભારે ચકચાર મચી હતી.
મહુવા: મહુવા ના ના. કાર્યપાલક એન્જિનિયર નું ફરજ ઉપર મોત નીપજ્યું - Mahuva News