મહુવા: બોરિયા ગામ ખાતે ઉદ્વવહન સિંચાઈ યોજના રૂપિયા ૪૧.૩૧ લાખનુ ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
Mahuva, Surat | Nov 19, 2025 મહુવા તાલુકાના બારિયા ગામ ખાતે ઉદ્વવહન સિંચાઈ યોજના રૂપિયા ૪૧.૩૧ લાખનુ ખાતમુહૂર્ત મહુવા વિધાનસભા લોકપ્રિય ધારાસભ્ય મોહનભાઈ ધનજીભાઈ ઢોડિયા વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહુવા તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી કૌશિકાબેન પટેલ,મહુવા પંચાયતના પ્રમુખ શીલાબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય હિતેન્દ્રભાઈ કિશોરભાઈ, બોરિયા દૂધ ઉત્પાદક મંડળી પ્રમુખ રાકેશભાઈ પટેલે સરપંચ તથા ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.