કઠલાલ: બાદલપુર પ્રાથમિક શાળાના 8 નવીન ઓરડાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું
Kathlal, Kheda | Aug 12, 2025 કઠલાલ તાલુકા ની બદર પૂર પ્રાથમિક શાળા ના નવીન 8 ઓરડા નું ખાત મુર્હત કપડવંજ કઠલાલ ના ધારા સભ્ય રાજેશ ઝાલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું 8 કરોડ 72 લાખ ના ખર્ચે નવીન 8 ઓરડા નું ખાત મુર્હત કરવામાં આવ્યું આ પ્રંસગે ગામ ના સરપંચ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા