ઈડરમાં સાબરકાંઠા નાયક સમાજ સમૂહ લગ્ન સમિતિની મીટિંગ યોજાઇ ગરોજ સનને ૬ વાગે મળેલી માહિતી મુજબ બારમા સમૂહ લગ્ન અને બટુકોના યજ્ઞોપવિત સંસ્કાર અંગે વિગતવાર ચર્ચા–વિચારણા જિલ્લા નાયક સમાજ સમૂહ લગ્ન સમિતિની મીટીંગ રવિવારે ઈડર સરપ્રતાપ હાઇસ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં આવનાર બારમું સમૂહ લગ્ન તેમજ બટુકોના યજ્ઞોપવિત સંસ્કાર અંગે વિગતવાર ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી