સુરત શહેરમાં કેટલાક મોલોમાં મહિલાઓ મોટી ખરીદી કરતી હોય છે અને કપડાઓની ખાસ ખરીદી કરતી હોય છે જેઓ કપડાં ખરીદી કરતે સમયે ચેન્જિંગ કરતી હોય છે જેના વિડીયો અમુક વાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે તેને ધ્યાનને લઈ સુરતની મહિલા પોલીસ દ્વારા અડાજન પાલ વિસ્તારમાં મોલ તથા દુકાનોમાં ટુવે મિરર ઓળખવાની પોલીસે સૂચના આપી હતી.