કતારગામ: મુગલીસરા ખાતે કામદાર યુનિયન અને પાલિકા વચ્ચે વિવાદના મામલે કામદાર યુનિયનની બળજબરીપૂર્વક ઓફિસો ખાલી કરવામાં આવી.
Katargam, Surat | Nov 20, 2025 સુરત કામદાર યુનિયન અને પાલિકા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. નોટિસ બાદ હવે કામદાર યુનિયનોની ઓફિસો બળજવણી પૂર્વક ખાલી કરવામાં આવી રહી છે. જા હવે કામદાર યુનિયન દ્વારા લડી લેવાના મૂળમાં આવી ગયા છે કામદાર યુનિયનની ઓફિસોની તાળા તોડી મહાનગરપાલિકા દ્વારા તમામ સામાન બહાર મૂકી દેવાતા વિવાદ વર્તિયો છે.