ભુજ: નાની દદ્ધરમાંથી દેશી બંદૂક સાથે શખસ પકડાયો
Bhuj, Kutch | Nov 23, 2025 ભુજ તાલુકાના નાની દદ્ધરમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દેશી બંદૂક સાથે શખસને પકડી પાડવામાં આવ્યો હતો. તેની સામે ખાવડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી