વિસાવદર તાલુકાના ચાપરડા ગામમાં શ્રી બ્રહ્માનંદ આશ્રમ ખાતે જઈને પરમપૂજ્ય સંત શ્રી મુક્તાનંદબાપુના આશીર્વાદ મેળવ્યા.આજે ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ધારાસભ્યો ગોપાલ ઇટાલીયા એ શ્રી બ્રહ્માનંદ આશ્રમ ખાતે સંત શ્રી મુક્તાનંદ બાપુ ના આશીર્વાદ લીધા હતા અને તેમની મુલાકાત કરી હતી