જૂનાગઢથી મકરસંક્રાંતિ પર્વને લઈને મહત્વની માહિતી. આ વર્ષે 14 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને મકરસંક્રાંતિ વાઘ વાહન પર સવાર મનાઈ છે. પૂર્વ દિશામાં ઉદય અને પશ્ચિમમાં અસ્ત સાથે દક્ષિણ તરફ મુખ રહેશે. આ વર્ષે પીળી વસ્તુ ધારણ કરવાથી પીળી ચીજોમાં ભાવ વૃદ્ધિ થવાની માન્યતા છે, ખાસ કરીને ચણા દાળ, સોનું અને પીતળ મોંઘું થવાની સંભાવના. પર્વના દિવસે જલમાં તલ પધરાવી તેનો સેવન કરવું શુભ માનાય છે.