જેસરમાં પવિત્ર સંઘના પડાવે નશાખોર યુવકોનો આતંક: પોલીસે જાહેરમાં પાઠ ભણાવ્યો તારીખ 16 જાન્યુઆરી 2026 ને સાજના સમયમા પવિત્ર સંઘની પદયાત્રામાં સાંજે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેસર ખાતેના પડાવમાં નશાની હાલતમાં આવેલા બે શખ્સોએ પદયાત્રાળુઓ અને સ્ટાફ સાથે ગેરવર્તન કરતા મામલો ગરમાયો હતો .જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર, પવિત્ર સંઘ જ્યારે જેસર પડાવ મુકામે આરામ કરી રહ્યો હતો, ત્ય