શિનોર: ઓપરેશન પરાક્રમ હેઠળ શિનોર પોલીસ ને મળી મોટી સફળતા....
Sinor, Vadodara | Oct 10, 2025 ઓપરેશન પરાક્રમ હેઠળ શિનોર પોલીસ ને મળી મોટી સફળતા.... શિનોર પોલીસ અધિક્ષક શ્રી સુનિલ અગ્રવાલ ના ઓ ધ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા જિલ્લા માં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અનડિટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનેગારો ને પકડવા સુચના આપેલ છે... જે આધારે એ.એમ.પટેલ ડીવાયએસપી શ્રી ડભોઇ તથા બી.એન ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી