બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જાહેરનામા બાદ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિરભાઈ પટેલે સમગ્ર ચૂંટણીની તારીખો બાબતે આજે તારીખ 16/10/2024 ના ત્રણ વાગ્યાના સુમારે પોતાની પ્રતિક્રિયા આપી હતી જેમાં આચાર સંહિતા સહિત અન્ય પણ કલેકટરે માહિતી આપી હતી જેમાં વાવ વિધાનસભામાં કુલ મતદાનનો બાબતે પણ કલેકટર શ્રીએ માહિતી આપી હતી.