મહાશિવરાત્રી મેળા 2026 ની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે મીની કુંભ તરીકેની જાહેરાત કરાઈ છે જ્યારે આ મેળાની તૈયારીઓ ની માહિતી મેળવવા કેબિનેટ અને જુનાગઢના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા સહ પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા સાંસદ મેયર સહિતના પદાધિકારીઓ, સાધુ સંતોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા કરવામાં આવી હતી અને મેળાની રૂપરેખા જાહેર કરાઈ હતી.