ડો.બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિવાઁણ દિને ઈડર ખાતે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો ગતરોજ સાંજે ૬ વાગે મળેલો માહિતી અનુસાર ડો.બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિવાઁણ દિને ઈડર ખાતે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગામના વરિષ્ઠ આગેવાનનો કાર્યકરો હાજર રહ્યા હતા અને બાબા સાહેબના જીવન કવન ઉપર પ્રકાશ ફેંક્યો હતો અને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા