તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા આવતીકાલે ઉતરાયણ નિમિત્તે વિસાવદર તાલુકામાં જનસંપર્ક કાર્યક્રમ યોજશે જેમાં વિસાવદર તાલુકાના વીરપુર ગામ ખાતે સવારે 10:00 કલાકે અને ખંભાળિયા ગામ ખાતે 11:00 કલાકે ખીજડીયા ગામ ખાતે બે ત્રીસ કલાકે ચાપરડા ગામ ખાતે 3.30 કલાકે રાવણી ખાતે પાંચ કલાકે સુખપુર 7. કલાકે છાલડા સાત કલાકે 08:00 કલાકે