કઠલાલ: કઠલાલ નગરપાલિકા વિસ્તાર માં નવીન પાણી ની પાઇપ લાઈન નાખવામાં આવી
Kathlal, Kheda | Aug 2, 2025 કઠલાલ નગરપાલિકાના ભાવસાર વાળ વિસ્તારની અંદર કપડવંજ -કઠલાલ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા ના માર્ગદર્શન હેઠળ તથા પૂર્વ ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ તથા દંડક નિલેશભાઈ પરમાર ની દેખરેખ હેઠળ પાણીની પાઇપલાઇન નાખવા નું કામ કરાવવામાં આવ્યું