વિસાવદર: વિસાવદર ખાતે ટેકાના ભાવ મગફળી કેન્દ્ર શરૂ થતા કલેકટર શ્રી એ લીધી મુલાકાત
વિસાવદર ખાતે ઠેકાણા ભાવે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતો સાથે કલેકટરે શ્રી એમુલાકાત કરી જરૂરી વ્યવસ્થાઓ ચકાસણી કરી હતી તેમજ અધિકારી શ્રી કોને સાથે રાખી ટેકાના ભાવ મગફળી કેન્દ્ર વિસાવદર ખાતે ખેડૂતો સાથે કલેકટર શ્રી એ મુલાકાત કરી હતી અને જરૂરી ચકાસણીઓ કરી હતી