વિસાવદર: વિસાવદર તાલુકા ભાજપ દ્વારા કાલસરી જિલ્લા પંચાયત નો સ્નેહમિલન સમારોહ યોજાયો
વિસાવદર ના માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા ભાજપ દ્વારા કલસરી જિલ્લા પંચાયતનો સ્નેહમિલન સમારોહ યોજાયો તાલુકા તથા જિલ્લા ભાજપના આગેવાનો મોરચાના પ્રમુખો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં પૂર્વ કૃષિમંત્રી કનુભાઈ ભાલાળા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા સહિત તાલુકા તેમજ જિલ્લા ભાજપના આગેવાનો ની ખાસ ઉપસ્થિતિમાં કાલ સારી જિલ્લા પંચાયતનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો