વિસાવદર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત અકસ્માત વીમો પોલીસીની અંતર્ગત વીમા ની રકમ યાદ દ્વારા મંજુર કરાયેલ ₹1,00,000 રકમનો ચેક ખેડૂતોના વારસદારો ને યાર્ડ ના ચેરમેન તેમજ સભ્યો દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો વિસાવદર તાલુકાના કાંગસિયા ગામના ખેડૂત સ્વ શ્રી મધુભાઈ મોહનભાઈ હિરપરા તથા ખાંભા ગીર ગામના ખેડૂત સ્વ દક્ષિત ભાઈ ગોપાલભાઈ બુટાણી નું અકસ્માતે અવસાન થતા માર્કેટિંગ યાર્ડ ખેડૂો ના પરીવાર ને અર્પણ કરવામાં આવી