ચોરાસી: અલ્થાન વિસ્તારમાંથી અલથાન પોલીસે હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે.
Chorasi, Surat | Nov 24, 2025 હાઇબ્રિડ ગાંજા સાથે બે ઝડપાયાઅલથાણ પોલીસે કરી ધરપકડ19.850 ગ્રામ હાઇબ્રીડ ગાંજા ના જથ્થો જપ્તમોપેડ પર પસાર થતાં યશ પટેલ અને પ્રિયાંક પટેલ ની આંતરી તપાસ કરતા ગાંજો મળી આવ્યોમોબાઇલ,મોપેડ સહિત ગાંજાનો જથ્થો મળી 1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.