સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી ઓટોરિક્ષામાં પેસેન્જર ની નજર ચૂકવી ચેન ચોરી કરતા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા.. સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક સમયથી રિક્ષામાં બેસાડી પેસેન્જર ની નજર ચૂકવી ચેન ચોરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો..જોકે સચિન જીઆઇડીસી પોલીસના માનસને મળેલ બાદ મીના હકીકતના આધારે આજરોજ સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા..આરોપીઓ પાસેથી સચિન જીઆઇડીસી પોલીસે 10.6 ગ્રામની રૂપિયા 1.40 લાખની કિંમતની સોનાની.