કાલોલ ખાતે આવેલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે સંત શ્રી રોહીદાસ મહારાજની 649 મી જન્મ જયંતીની ઉજવણીનું આયોજન સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહા પીઠ પંચમહાલ એકમ દ્વારા તથા સફળ ફાઉન્ડેશન મધ્ય ગુજરાતના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ રામાનંદ ના સમર્થ શિષ્ય, મેવાડના મહારાણી મીરાના ગુરુ, સંતોના ગગનમાં ધ્રુવતારક, સામાજિક ક્રાંતિના પથ દર્શક, આધ્યાત્મિક ગુરુ વિશ્વ વંદનીય સંત રોહીદાસ મહારાજને 649 ની જન્મ જયંતી ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હત