મેંદરડા તાલુકાના ગુંદાળા ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમ્બર દ્વારા સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના અનુસંધાને સરકારશ્રી દ્વારા ગુંદાળા ગામ ખાતે આવેલી ગૌશાળા પાસે પૂરથી થનારા નુકસાનથી બચાવ માટે પૂર સંરક્ષણ દીવાલના મંજુર કરવામાં આવી