મેંદરડા: મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ગામે રામદેવજી મહારાજનાં જીવન ચરિત્ર પર આધારિત "રામા મંડળ"નું આયોજન કરવામાં આવ્યું
મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ગામે રામદેવજી મહારાજનાં જીવન ચરિત્ર પર આધારિત "રામા મંડળ" પ્રસંગે જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમર હાજરી આપી, શ્રી રામદેવજી મહારાજનાં દર્શન કરી જન સુખાકારી માટે પ્રાર્થના કરી.વ આ વેળાએ વિવિધ સમાજના અગ્રણીઓ, ગૌ ભક્તો અને યુવા મિત્રો દ્વારા હરેશભાઈ ઠુંમર નું સ્વાગત સન્માન કરાયું અને સૌનો આભાર વ્યક્ત કર્યો.