ચોટીલામાં 10 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા હાથ ધરાયું છે. તળેટીમાં સૌથી મોટું નવગ્રહ યાત્રી ભવનનું ડિમોલેશન ચોથા દિવસે પણ ચાલ્યું હતું. ૩ માળની બિલ્ડિંગ ખુલ્લ ુસાથે સરકારી જમીનમાં ઉભા કરી દેવાયેલા ખાણી-પીણીના 8થી વધુ સ્ટોલને પણ દૂર કરવામાં આવ્યા હતું દબાણકર્તા પૂજારી પરિવારે 15 વર્ષનું દબાણ કરી હોવાની ગણતરી કરીને જંત્રીના એક ટકા લેખે દંડ કરવામાં આવશે.