*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના જામનગર કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ* જામનગર તા.22 નવેમ્બર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આગામી તા. 24 નવેમ્બર, 2025 ના રોજ જામનગર જિલ્લાનો પ્રવાસ નિર્ધારિત થયેલો છે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રી દ્વારા જામનગરને રૂ. 622 કરોડથી વધુના વિવિધ વિકાસકામોની ભેટ આપવામાં આવનાર છે, જેમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ પણ સામેલ છે. મુખ્યમંત્રીશ