જંબુસર: જંબુસર તાલુકાના અમનપુર ગામે આવેલી એચપી ગેસ કંપનીમાં ગ્રાહકોના બાટલા બારોબાર વેચાતા હોય તેવા ગ્રાહક દ્વારા આક્ષેપ
જંબુસર તાલુકાના વેરજ ગામના રહેવાસી અને અમનપુર ઓફિસમાં તેઓનું ગેસ કનેક્શન હોય ત્યારે તેઓને હજી સુધી ગેસ બાટલા મળેલ ના હોય પરંતુ તેની સબસીડી તેઓના ખાતામાં બારોબાર જમા થતા ની સાથે જ ક્યાંક ને ક્યાંક ચકચાર નથી જવાબ પામી છે ઉલ્લેખનીય છે કે અમનપુર ઓફિસમાં વારંવાર ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે અને ધર્મના ધક્કા ખાઈ અને તો પણ તેઓને કોઈ યોગ્ય જવાબ નહીં મળતા આજરોજ મ