ટંકારા: ભારતીય જનતા પાર્ટી ટંકારાના લજાઈ જીલ્લા પંચાયત દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો
Tankara, Morbi | Nov 12, 2025 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનુ સન્માન કરવા માટે ઠેરઠેર જગ્યાએ સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત નૂતન વર્ષના ઉપલક્ષમાં ટંકારાના લજાઈ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત રહીને સૌને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી.